જે જુઠ્ઠાણાનું રાજકારણ કરે છે, તે ગાંધીના દર્શનને નહીં સમજી શકે: સોનિયા ગાંધી

2019-10-02 635

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમીતે રાજઘાટ પર બાપૂની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે કહ્યું કે, જે જુઠ્ઠાણાનું રાજકારણ કરે છે, તે ગાંધીના અહિંસાના દર્શનને નહીં સમજી શકે તેમણે કહ્યું કે, ભારત અને ગાંધી એકબીજાના પર્યાય છે, પરંતુ ઘણા લોકો ઈચ્છે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેનો પર્યાય બને ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે કંઈ પણ થઈ રહ્યું છે, તેને જોતા ગાંધીની આત્માને જરૂરથી દુઃખ થતું હશે

Videos similaires