32માં બર્થડે પર હિના ખાનનું ફોટોશૂટ, યલો જંપ શૂટમાં એટ્રેક્ટિવ લાગી પહાડી બ્યૂટી

2019-10-02 6,408

ટીવીની ટોપ એક્ટ્રેસ હિના ખાન તેનો 32મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે ત્યારે હિના ખાને બર્થડે સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું હતું, યલો જંપ શૂટમાં હિનાનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો, જેમાં ઓપન હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપમાં હિના એકદમ ડિફરન્ટ લાગતી હતી પહાડીમાં જન્મેલી હિના તેના લૂક્સ અને ગ્લેમરસ અદાઓને કારણે ચર્ચામાં રહે છે

Videos similaires