ગાંધી જયંતિ પર સલમાન ખાને ફેન્સને આપ્યો ખાસ સંદેશ

2019-10-02 1,821

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર જઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે બોલિવૂડના દબંગ ખાન સલમાને પણ દેશવાસીઓને ખાસ મેસેજ આપ્યો હતો તેમણે ગાંધીજીને યાદ કરતા સ્વચ્છતાનો પણ સંદેશ આપ્યો હતો સાથોસાથ ફિટ રહેવાની સલાહ પણ આપી હતી

Videos similaires