રાણીગપરા ગામમાં 8 સિંહોએ વરસતા વરસાદની મજા માણી, વીડિયો વાઈરલ

2019-10-01 451

ખાંભા:રાણીગપરા ગામ નજીક 8 સિંહોનું ટોળું ચડી આવ્યું હતું વરસતા વરસાદમાં આ 8 સિંહોએ વરસાદની મજા માણી હતી જેનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં મુસાફરોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો અને સિંહોનો આ અદભુત નજારો નિહાળ્યો હતો હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયો ગઈકાલ સાંજનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

Free Traffic Exchange

Videos similaires