વેસુમાં ફ્રેન્ડશીપના નામે ઠગાઈ કરતા કોલસેન્ટર પર પોલીસની રેડ, 7 યુવતીઓ સહિત 20ની ધરપકડ

2019-10-01 2,432

સુરતઃવેસુમાં ફ્રેન્ડશીપના નામે ઠગાઈ કરતા કોલસેન્ટર પર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને 7 યુવતીઓ સહિત 20ની ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચમાં 572 લાખની કરવામાં આવેલી છેતરપિંડીની ફરિયાદ બાદ તપાસ કરી રેડ પાડવામાં આવી હતીમળતી માહિતી પ્રમાણે, અમરોલીના રત્નકલાકાર ગૌતમ જોષી પર એક યુવતીનો કોલ આવ્યો અને કહ્યું કે, ફ્રેન્ડશીપ ક્લબમાંથી બોલું છું, ત્યારબાદ મીઠી-મીઠી વાતો કરી રત્નકલાકારને ફ્રેન્ડશીપ કરવાની વાત કરી હતી અને તેના માટે રજીસ્ટ્રેશનના 1900 રૂપિયાની માંગણી કરી હતી

Videos similaires