‘ઘુંઘરૂ’ ગીત પર વાણી કપૂરને ટક્કર આપવા આવી ગઈ છે આ વિદેશી યુવતી

2019-10-01 5

રિતિક રોશન અને ટાઇગર શ્રોફ સ્ટારર ફિલ્મ વૉરનું ઘુંઘરૂસોંગ હાલ ઈન્ટરનેટ પર સનસની મચાવી રહ્યું છે સોશિયલ મીડિયા પર તેના ડાન્સ સ્ટેપ્સને લોકો ફોલો કરી રહ્યા છે ત્યારેDeep Brar નામની યુટ્યુબ ચેનલ પર પણ એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે જેમાં એક વિદેશી યુવતીએ ધમાકેદાર ડાન્સ કર્યો છે

Videos similaires