હળવદ: હળવદ તાલુકા મા આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ગઈકાલે સોમવારે મોડી રાત્રે આકાશમાં કાળા વાદળો ધરાયેલા હતા વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનીની ધમાકેદાર એન્ટ્રી પડતા હળવદ તાલુકાના કડીયાણા પંથકમાં10 ઈચ જેટલો વરસાદ પડ્યો હતો જેને પગલે કડીયાણા ગામમાં ઉપરવાસના વરસાદથી 125 ઘેટાં બકરા અને ચાર ભેંસો પાણીમાં તરાતા 90 પશુઓના મોત થયા હતા