બિગ બોસ હાઉસમાં 150 જોડી કપડાં લઇને ગઈ છે ‘ગોપી બહુ’, હિના ખાનને આપશે ટક્કર

2019-10-01 13,800

બિગ બૉસ 13માં ગોપી વહુ એટલે કે દેબોલિના ભટ્ટાચાર્ય છવાયેલી છે વહુની ઈમેજથી દૂર થવા દેબોલિના શોમાં એકદમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળશે, તે હાઉસમાં એકદમ ફેશનેબલ દેખાવાની પૂરેપૂરી તૈયારી કરીને આવી છે, આ અંગે તેણે જણાવ્યું કે, તે તેની સાથે 150 જોડી કપડાં લઈને આવી છે જેમાં નાઈટ શૂટ્સ, ગાઉન અને બીજા ડિઝાઇનર ડ્રેસિસનો સમાવેશ થાય છે

Videos similaires