શનાયા કપૂરનો હોટ બેલી ડાન્સ, પહેલીવાર જોવા મળી આ લૂકમાં

2019-10-01 11,672

એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અવારનવાર કોઈ ઈવેન્ટમાં પોતાના ગ્લેમરસ લૂકના કારણે ચર્ચામાં રહે છે તેણે બૉલિવૂડમાં કોઈ કામ તો નથી કર્યું પણ પોતાના લૂક્સથી લાઇમલાઇટમાં અચૂક રહે છે ત્યારે હાલમાં તેનો નવો અંદાજ જોવા મળ્યો શનાયાએ મુશ્કેલ બેલી ડાન્સ સ્ટેપ્સ કરી સૌકોઈને ચોંકાવ્યા છે

Videos similaires