સાંતલપુરમાં બે દિવસમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો, અનરાધાર વરસાદથી ખેતી માં વ્યાપક નુકસાન

2019-09-30 194

સાંતલપુર:તાલુકામાં મેઘરાજા એ ધમાકેદાર બેટિંગ કરી છે અને ગઈ કાલ થી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે અત્યાર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે અવિરત વરસાદ ને પગલે ખેડૂતોને ખેતીમાં પણ વ્યાપક નુકશાની વેઠવાનો વારો આવ્યો છેઅનરાધાર વરસેલા વરસાદ ના પગલે અતિવૃષ્ટિ થવાને કારણે ભારે નુકસાની ખેડૂતોને કરેલા પાકમાં નુકસાન થતા ખેડૂતો નિરાશ થવા પામ્યા છે

Videos similaires