અંબાજી પાસે પ્રાઈવેટ બસ પલટી જતાં 20થી વધુ લોકોનાં મોત થયા છે
અંબાજીથી દાંતા તરફ જતી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી મારી ગઈ અકસ્માતમાં કેટલાયે મુસાફરો બસની નીચે દબાઈ ગયા જેને બહાર કાઢવા માટે JCB મશીનની મદદ લેવામાં આવી ઈજાગ્રસ્તોની હાલત જોતાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે આ લોકો આંકલાવથી અંબાજી દર્શને ગયા હતા બસમાં 70 જેટલા લોકો સવાર હતા