આધારને પાનકાર્ડ સાથે લિંક કરવાની મુદ્દત લંબાઈ, આ રીતે ઘરેબેઠાંડ જ લિંક કરો

2019-09-30 251

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ આવકવેરા વિભાગે શનિવારે આધાર કાર્ડને પાન (પર્મેનન્ટ અકાઉન્ટ નંબર)થી લિંક કરવાની સમયમર્યાદા ત્રણ મહિના (31 ડિસેમ્બર) સુધી વધારી દીધી છે આ પહેલાં 30 સપ્ટેમ્બર હતી જો પાનને સમયમર્યાદાની અંદર આધાર સાથે લિંક કરાવવામાં નહીં આવે તો તેને રદ્દ માનવામાં આવશે દેશમાં અંદાજે 15 કરોડ કરતાં વધુ લોકોએ પાનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તેને ધ્યાનમાં રાખીને તારીખ આગળ વધારવામાં આવી છે તો તમે પણ જાણી લો કે કઈ રીતે લિંક કરવું એ સ્ટેપ બાય સ્ટેપ

Videos similaires