મોદીએ કહ્યું- સંયુક્ત રાષ્ટ્રમાં મારા ભાષણ પછી અમેરિકામાં પણ તમિલ પર ચર્ચા શરૂ થઈ

2019-09-30 1,332

ચેન્નાઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે તમિલનાડુના પાટનગર ચેન્નાઈ પહોંચી ગયા છે અહીં તેમણે કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, ચેન્નાઈ આવવું હંમેશા સુખદ અનુભવ હોય છે વડાપ્રધાને અહીં તેમના અમેરિકાની મુલાકાત વિશે પણ વાત કરી હતી તેમણે કહ્યું કે, અમેરિકામાં મેં તમિલ ભાષામાં પણ અમુક વાત કરી હતી ત્યાં મેં લોકોને જણાવ્યું કે, તમિલ દુનિયાની સૌથી જૂની ભાષાઓમાંથી એક છે ત્યારપછીથી તમિલ અમેરિકામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો

Free Traffic Exchange

Videos similaires