વરસાદના વિઘ્ન વચ્ચે નવરાત્રીનો પ્રારંભ,પહેલા નોરતે ખેલૈયાઓ ગરબે ઘુમ્યા

2019-09-30 3,258

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 િમનિટમાંગુજરાતમાં વરસાદના વિઘ્ન વચ્ચે પણનવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છેરાત્રે વરસાદે વિરામ લેતા ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા હતાતો પાર્ટી પ્લોટમાં કિચડ હોવા છતા પણ ગરબા રમ્યા હતાઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires