સુરતઃ શહેરમાં આ વર્ષે ગરબામાં જાગૃતિનો સંદેશો આપવામાં આવી રહ્યો છે જમાં મહિલાઓ દ્વારા ચંદ્રયાન -2, આર્ટિકલ 370, મોટર વ્હીકલ એક્ટ અને પ્લાસ્ટિક પ્રતિબંધના ટેટૂ બનાવીને જાગૃતિનો સંદેશ આપી રહી છે દર્શન ગોહિલ(ટેટૂ આર્ટિસ્ટ)ગુજરાતમાં નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે મહિલાઓમાં ટેટૂને લઈને ક્રેઝ જોવા મળી રહ્યો છેજેમાં દેશ સાથે જોડાયેલા મુદ્દાઓના ટેટૂ બનાવવા, ગરબાની તૈયારીમાં પીઠના ટેટૂ કરાવતી જોવા મળી રહી છે મહિલાઓ દ્વારા ચંદ્રયાન -2, આર્ટિકલ 370, મોટર વ્હીકલ એક્ટ અને પ્લાસ્ટિક પ્રતિબંધના ટેટૂ બનાવીને જાગૃતિનો સંદેશ આપી રહી છે ટેટૂ બનાવી દેશને સપોર્ટ કરી રહી છે