ભારે વરસાદના કારણે 13 લોકોના મોત, 22 જિલ્લાઓમાં પૂરનું જોખમ

2019-09-29 608

બિહારના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે આ દરમિયાન વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે ગયામાં છ, કૈમૂરમાં ત્રણ ભોજપુર, નવાદા, સમસ્તી પુર અને મોતિહારીમાં એકનું મોત થયું છે તો બીજી બાજુ રાજ્યના 22 જિલ્લાઓમાં પૂરના જોખમની આશંકા છે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં તંત્રને 15 ઓક્ટોબર સુધી હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે

Videos similaires