જાણીતા ઍક્ટર અર્ચન ત્રિવેદી સાથે ખાસ મુલાકાત

2019-09-28 345

DivyaBhaskarcomની વિશેષ રજૂઆત ‘માય સક્સેસ સ્ટોરી’માં આજના એપિસોડમાં મળીશું જાણીતા ઍક્ટર અર્ચન ત્રિવેદીનેફિલ્મફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઓસ્કાર એવોર્ડ પસંદગી સમિતિની-2019 ની જાહેરાત થઈ ગઈ હતી ભારતમાંથી 15 સભ્યોની પસંદગી કરવામાંજેમાં ગુજરાતમાંથી એકમાત્ર અર્ચન ત્રિવેદી હતાઆ અર્ચન ત્રિવેદીની કહાની પણ ફિલ્મી છે

Videos similaires