સુરતમાં સિટી બસ ચાલકે ચાલુમાં ફોન પર વાત કરતાં ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો

2019-09-28 358

સુરતઃમોટર વ્હિકલના નવા કાયદાનો અમલ પાછો ઠેલાયો છે દંડથી બચવા મોટાભાગના લોકો હેલમેટ પહેરતા થઈ ગયા છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં જોવા મળી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે કડક હાથે કામ લેતાં સિટી બસના ચાલકને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે ચાલુ બસે મુસાફરોનો જીવ જોખમમાં મુકીને મોબાઈલ પર વાત કરતાં ડ્રાઈવરને દંડ ફટકાર્યો હતો

Videos similaires