આ નવરાત્રિએ પણ DivyaBhaskarcom વિશેષ કાર્યક્રમ ‘સૂર મણિયારા- 2019’ રજૂ કરે છે આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો તેમના કંઠે રાસ-ગરબા સંભળાવશે સાથે જ તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે તો આજે ‘સૂર મણિયારા- 2019’ના આ એપિસોડમાં લાલિત્ય મુન્શાના કંઠે ગરબાની રમઝટ