મોદીના જીવનમાં રહેલી ઊર્જાનું રહસ્ય શું છે? જાણો શું કહે છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ

2019-09-27 1

નવરાત્રી એટલે શક્તિનું પર્વ આ નવ દિવસ દરમિયાન માતાજીનું અનુષ્ઠાન કરીને યોગ્ય કૃપા મેળવી શકાય છે વાસ્તુ એક્સપર્ટ મયંક રાવલ કહે છે કે, યોગ્ય પૂજાવિધિ અને ઉપવાસથી આ નવ દિવસમાં વર્ષભરની ઊર્જા મેળવી શકાય છે સાથે જ તેઓ કહે છે કે, ગરબા રમીને પણ ઊર્જા મેળવી શકાય છે, આ ઊર્જાનો સંચાર કેવી રીતે થઈ શકે તે અંગે તેઓ સરળ રીતે સમજાવે છે નવરાત્રી અને વાસ્તુના સંબંધ અંગે પણ તેઓ વાત કરે છે નવરાત્રીના દિવસોમાં ઘરે શું કરવું તે અંગે વિસ્તારથી સમજાવે છે

Videos similaires