છોટા રાજન ગેંગના ધર્મેન્દ્ર પંજાબી-અનિલ કાઠીએ ફોન કરી કહ્યું હત્યા કરીશ

2019-09-27 4,674

સુરત:છોટારાજન ગેંગનો સાગરિત ઓપીસીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે કારમાં આવી સિટીલાઇટ પર હિરા-પન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસમાં 25મી તારીખે બપોરે ઘુસીને સ્ટાફને ધમકી આપી હતી અનિલ કાઠીએ બિલ્ડરને ફોન કરીને 10 લાખની ખંડણી માગી હતી જેના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે આવતો જતો અને ઓફિસમાંથી જ ફોન પર ધમકી આપતા કેદ થઈ ગયા છે

Videos similaires