સુરતઃવેસુ વીઆઈપી રોડ પર બાઈક સ્લીપ થતારનું મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને પોલીસ પણ પહોંચી ગઈ હતી અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક બાઈક સવારના આઠ મહિના બાદ મે મહિનામાં લગ્ન થવાના હતામળતી માહિતી પ્રમાણે, પાંડેસરાના કૈલાસમાં રામવિકાસ મહેશ યાદવ(ઉવ27) માસીઆઈ ભાઈ સાથે રહેતો હતો અને ડુમસમાં કામ કરતો હતો