બસ અને જીપનો ગમખ્વાર અકસ્માત; 13ના મોત, 10 ઘાયલ

2019-09-27 1,057

જોધપુરઃજૈસલમેર-જોધપુર રોડ પર શુક્રવાર બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઢાંઢણિયા ગામ પાસે બસ અને જીપ સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો દુર્ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઘાયલોને પ્રાથમિક સારવાર માટે જોધપુર લઈ જવાઈ રહ્યાં છે બન્ને વાહનોની સ્પીડ વધારે હોવાના કારણે અકસ્માત થયો હતો ત્યારબાદ બન્ને વાહનોનો ભુક્કો બોલાઈ ગયો હતોવાહનોમાં સવાર લોકો વાહનની અંદર જ ફસાયા હતા

Videos similaires