LOC પર ઘૂષણખોરી કરી રહ્યા હતા 5-6 પાકિસ્તાની આતંકી, ભારતીય સૈન્યે વરસાવી ગોળીઓ

2019-09-27 113

ભારતીય સેનાને ઘૂષણઘોરોનાએક મોટાષડયંત્રને નાકામ કર્યું છે ઘૂષણખોરોએ આ કોશિશ 30 જુલાઇએ કરી હતી એલઓસી પાસે કુપવાડા સેક્ટરમાં થયેલ ઘૂષણખોરોની આ નાકામ કોશિશનો વીડિયો સામે આવ્યો છે જેમાં પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘૂસવાના પ્રયત્નો કરી રહ્યા છે વીડિયોમાં 5થી 6 આતંકી દેખાય છે ભારતીય સૈન્યને આ આતંકીઓની હરકતની ભાળ લાગતા તેમણે તરત જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને ઘૂષણખોરોને ભાગવા મજબૂર કર્યા હતા

Free Traffic Exchange

Videos similaires