વરસાદના કારણે રસ્તા પર થતો હતો ટ્રાફિક, પોલીસકર્મીએ પાવડાથી પાણી ઉલેચ્યું

2019-09-27 293

સોશિયલ મીડિયા પર કર્ણાટકના એક પોલીસમેનનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે વીડિયો ટ્વિટર પર બેંગાલુરૂ પોલીસ હેશટેગથી લોકો પોસ્ટ કરી રહ્યા છે જેમાં એક પોલીસમેને વરસાદના પાણીને પાવડેથી ઉલેચતો જોવા મળે છે રોડ પર વરસાદના પાણીને કારણે ટ્રાફિક જામ થયો હતો જેને જોતા પોલીસમેન જાતે જ પાવડેથી પાણી નાળા તરફ ઉલેચતો જોવા મળે છે આ પોલીસમેનની આઇપીએસઓફિસર ડી રૂપાએ પણ પ્રશંસા કરી છે

Videos similaires