રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બેરોકટોક યુવક-યુવતીઓ અશ્લીલ હરકતો કરી રહ્યા છે પોલીસે શહેરમાં સ્પા અને કેબિન પાર્લર બંધ કરાવતા યુવક-યુવતીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં ધામા નાખ્યા છે કેમ્પસમાં ખુલ્લેઆમ અશ્લીલ હરકતો કરતા નજરે પડી રહ્યા છે આ વીડિયો કોઇએ મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે યુનિવર્સિટીના એક પ્રોફેસરે એક યુગલને ઝડપી શિક્ષણના પાઠ ભણાવ્યા હતા છતાં કેમ્પસમાં મોટી સંખ્યામાં આવા યુગલો આવી રહ્યા છે