સરસાણામાં યોજાયેલી પ્રિ-નવરાત્રિમાં કિંજલ દવેએ સુરતીઓને ડોલાવ્યા

2019-09-27 2,717

સુરતઃ નવરાત્રીને આડે હવે બે દિવસ બાકી છે ત્યારે સુરતનાસરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં જાણીતા ગાયિકા કિંજલ દવેએ ખેલૈયાઓને મનભરીને ગરબે રમાડ્યા ખીચોખીચ ભરેલા ઓડિયન્સ વચ્ચે કિંજલ દવેના સૂરોએ સુરતીઓના પગને થંભવા ન દીધા