ચર્ચામાં છે આલિયા ભટ્ટનું આ સિલ્વર સિમરી ગાઉન, કિંમત છે લાખોમાં

2019-09-27 8,374

એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની ફિલ્મોથી વધુ ચર્ચામાં રહે છે અને એથીય વધુ તેના સ્ટાઇલિશ અંદાજથી જાણીતી છે હાલમાં જ આલિયાVogue Beauty Award નાઇટમાંયૂનિક ડ્રેસના કારણે ચર્ચામાં રહીઆલિયાએ સિલ્વર સિમરી ઓફ શૉલ્ડર ગાઉન પહેર્યું હતુંઆ ગાઉનની કિંમત 5,500 ડૉલર એટલે કે 3 લાખ 90 હજાર 425 રૂપિયા છે આ પહેલા પણ આલિયા મોંઘા ડ્રેસમાં જોવા મળી ચૂકી છે, આઇફા 2017માં આલિયાએ ડિઝાઇનર જૂહૈર મુરાદનું સ્ટ્રીપલેસ ગાઉન પહેર્યું હતું જેની કિંમત 23 લાખ રૂપિયાથી પણ વધુ હતી

Videos similaires