ભિલોડાના મલાસાના ઠકુરાનીના બેસણામાં 5000 લીમડાના છોડ આપી શ્રદ્ધાંજલિ અર્પી

2019-09-26 93

ભિલોડાતાલુકાના મલાસાના કુસા લાલસિંહજી ચૌહાણના માતૃશ્રી માજીઠકુરાની પ્રેમકુંવરબા ચૌહાણ (ઉવ82)ના નિધન બાદ 20મીના રોજ પાલખી યાત્રા કાઢી અગ્નિસંસ્કાર અપાયા હતા ત્યારબાદ ગુરુવારે બેસણામાં આવનાર લોકોને પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્ત દેશ બને તે માટે પોલ્યુશન રહિત કાગળની થેલીમાં 5000 લીમડાના છોડ આપી નવતર પ્રયોગ હાથ ધરી શ્રદ્ધાંજલિ આપી હતી

Videos similaires