મૉલમાં ‘હિંદૂ રાષ્ટ્ર’ પર વકાલત કરતો હતો યુવક, કેટલાંક સ્ટૂડન્ટ્સે કરી નાંખી ધોલાઈ

2019-09-26 355

કર્ણાટકના મેંગાલુરૂ સ્થિક એક મૉલમાં એક યુવક હિંદૂ રાષ્ટ્રવાદ પર ભાષણ આપતો હતો ત્યારે કેટલાંક યુવકોએ તેના પર હુમલો કરી દીધો, અને યુવકને મારવા લાગ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે જેમાં એક સગીર છે

Videos similaires