જાણીતા ગાયક હેમંત ચૌહાણના કંઠે ગરબાની રમઝટ

2019-09-26 3

આ નવરાત્રિએ પણ DivyaBhaskarcom વિશેષ કાર્યક્રમ ‘સૂર મણિયારા- 2019’ રજૂ કરે છે આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકારો તેમના કંઠે રાસ-ગરબા સંભળાવશે સાથે જ તેમના લોકપ્રિય થયેલા ગરબા વિશે વાત કરશે તો આજે
‘સૂર મણિયારા- 2019’ના આ એપિસોડમાં જાણીતા ગાયક હેમંત ચૌહાણના કંઠે રાસ-ગરબા સાંભળોઆ સાથે હેમંત ચૌહાણની કરિયરના પહેલા ગરબાની રસપ્રદ કહાની પણ તેમના જ મુખે જ સાંભળો

Free Traffic Exchange

Videos similaires