3 મહિના બાદ નુસરત જહાંએ શેર કર્યો વેડિંગ વીડિયો, લગ્નમાં તૂર્કીસ કલ્ચરને કેપ્ચર કરાયું

2019-09-26 10,628

બંગાળી એક્ટ્રેસ અને લોકસભા સાંસદ નુસરત જહાંના લગ્નનો વીડિયો હાલ સામે આવ્યો છે, જેમાંમહેંદી, ડાન્સ, ફેરા સુધીની વિધિઓને બખુબી કેપ્ચર કરવામાં આવી છે આ વીડિયો નુસરતે પોતાની યૂટ્યૂબ ચેનલ પર પોસ્ટ કર્યો છેનુસરત જહાંએ બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે આ લગ્ન 19 જૂનના તૂર્કીમાં થયા હતા નુસરતે હિંદુ અને ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યા હતા વીડિયોમાં તૂર્કીના કલ્ચરને બતાવાયું છે

Videos similaires