આવકના દાખલા સહી કરવા માટે દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે 30 રૂપિયાની લાંચ લીધી, વીડિયો વાઈરલ

2019-09-26 1,504

પાલનપુર: દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે આવકના દાખલામાં સહી કરવા માટે 30 રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે ક્લાર્કે લાંચ લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે વીડિયોમાં અરજદાર સહી કરવા માટે ક્લાર્કને આજીજી કરતો સંભળાય છે ક્લાર્ક સહી કરવા માટે પૈસાની માંગણી કરે છે

Videos similaires