રાજનાથસિંહની પાકિસ્તાનને ચેતવણી, 1971 જેવી ભૂલ કરશો તો POK હાથમાં નહીં રહે

2019-09-26 548

રક્ષામંત્રી રાજનાથસિંહે એક કાર્યક્રમ દરમ્યાન જણાવ્યું હતુ કે, પાકિસ્તાનને વારંવાર સલાહ આપી ચૂક્યો છું કે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના બે ભાગલા પડી ગયા હતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ બની ગયા હતા હું કહું છું કે 1971 જેવી ભૂલ ફરી ન કરશો, નહીંતર POKનું શું થશે તે સારી રીતે સમજી લેજો

Videos similaires