મહારાષ્ટ્રના પુણેમાં ગત મોડી રાત્રે દીવાલ ધરાશાયી થતાં 5 લોકોનાં મોત

2019-09-26 1,656

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચાર માત્ર 3 મિનિટમાંમહારાષ્ટ્રના પુણેમાં ગત મોડી રાત્રે ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી થતાં 5 લોકોનાં મોત થયા છે આ ઘટના પુણેના સહકાર નગર વિસ્તારમાં ઘટી છે ઘટનાની જાણ થતા રાહત અને બચાવ ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ચાલું છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires