ગીરસોમનાથ:ગીરમાં શિકારની પાછળ દોડતો દીપડો અચાનક રસ્તા પરથી પસાર થઇ રહેલા બાઇક સાથે અથડાયો હતો બાઇકચાલક અને દીપડા બંનેને ઇજા પહોંચી હતી ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા લોકોએ મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે વીડિયોમાં લોકો બોલે છે કે પથ્થર મારો નહીં દીપડો ઉભો પણ થઇ શકતો નથી આ બનાવ જાવંત્રી ગીરનો હોવાનું અનુમાન છે