વડોદરાની ગરબા ક્વીન્સ 27 મીટર ઘેરની 7 કિલોની ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમશે

2019-09-25 2

વડોદરા: વડોદરાની ગરબા ક્વીન મિતાલી શાહ અને તેનું ગૃપ 27 મીટર ઘેરની 7 કિલો વજનની ચણીયા ચોળી પહેરીને ગરબા રમશે મિતાલીએ જણાવ્યું કે, ગરબા મારો શોખ છે જે શોખને પૂરો કરવા માટે હું દર વર્ષે કંઇક નવું કરું છું આ વર્ષે મેં પદ્માવત ફિલ્મમાં દિપીકા પાદુકોણે પહેરેલી ચણીયાચોળીની થીમ ઉપર ચણીયા ચોળી બનાવી છે