લિંબાયતમાં ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાતો વીડિયો વાઇરલ

2019-09-25 145

સુરતઃલિંબાયતમાં નગર પ્રાથમિક સમિતિની ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાતો વીડિયો વાઇરલ થયો છે વીડિયોમાં નાના બાળકો ઝાડુ લઈને ગેલેરી સાફ કરતા હોવાનું નજરે પડે છે આ અંગે ઉર્દુ શાળાના પ્રિન્સિપાલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વીડિયો બનાવવામાં આવ્યો છે વીડિયોમાં શિક્ષકો પણ સાફ સફાઈ કરી રહ્યા છે તે બતાવવામાં આવ્યું નથી

Videos similaires