હિંમતનગર નજીક રખડતી ગાયને બચાવવા જતા પીકઅપ પલટી, બે મહિલા સહિત 4 ઘાયલ

2019-09-25 49

હિંમતનગર: રાજ્યમાં માર્ગો પર રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવ સામે આવતા હોય છે ત્યારે હિંમતનગરના ખેડતસીયા રોડ પર નવા ગામ પાસે રખડતી ગાયને બચાવવા જતા પીકઅપ ગાડી પલટી મારી ગઈ હતી જેમાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી ગાડીમાં ડ્રાઈવર, અન્ય એક વ્યક્તિ અને બે મહિલાઓ સવાર હતીચારેયને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108માં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Videos similaires