પેરિસ ફેશન વીકમાં દીપિકાનો રેટ્રો લૂક, બ્રાઉન સ્ટ્રીપલેસ ગાઉનમાં ચોકલેટી લાગી

2019-09-25 8,276

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇન્ડીયન હોય કે વેસ્ટર્ન દરેક સ્ટાઈલમાં શાનદાર જોવા મળે છે હાલમાં દીપિકા પેરિસ ફેશન વીકમાં રેટ્રો લૂકમાં જોવા મળી, દીપિકા અહીં લક્ઝરી બ્રાન્ડ ડિયોરના DiorSS20ના શૉના પ્રમોશન માટે આવી હતી બ્રાઉન સ્ટ્રીપલેસ ગાઉન અને ગોલ્ડ હેવી જ્વેલરીમાં દીપિકા મસ્ત લાગતી હતી જેની સાથે દીપિકાએ Diorની ક્લચ એક્સેસરિઝ પહેરી હતી લાઇટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિકમાં દીપિકા ગ્લેમરસ લાગતી હતી લેસ ટાઈ-અપ બૂટ્સ અને ચોકલેટ જેકેટથી દીપીકાએ લૂકને કમ્પલિટ કર્યો હતો

Videos similaires