વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ન્યૂયોર્કમાં બેઠક થઈ હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાથી અભિભૂત થઈને ટ્રમ્પે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં તેમના ભરપૂર વખાણ કર્યા હતા ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઈન્ડિયા બિરુદ આપીને કહ્યું કે, ભારતીયો તેમના માટે પાગલ છે તેઓ રોક સ્ટાર એલ્વિસ પ્રિસલી જેવા છે