સ્વચ્છ ભારત અભિયાન માટે PM મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરાયા

2019-09-25 1,540

સ્વચ્છ ભારત અભિયાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમને આ એવોર્ડ બિલ ગેટ્સના હસ્તે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે એવોર્ડ મળ્યા બાદ મોદીએ જણાવ્યું છેકે, ગત પાંચ વર્ષમાં 11 કરોડથી વધારે શૌચાલયનું નિર્માણ કરવામા આવ્યું છે સ્વચ્છ ભારત અભિયાનથી મહિલાઓની ગરિમા વધી છે અભિયાનથી ગરીબ અને મહિલાઓને લાભ થયો છે, તેમજ ગામોમાં રોજગારી મળી છે

Videos similaires