જમાલપુરમાં થયેલી રિયાઝુદ્દિનની હત્યામાં ન્યાય માટે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ કાઢી

2019-09-24 389

અમદાવાદઃશહેરના જમાલપુર વિસ્તારમાં થયેલી હત્યાને મામલે લોકોએ બેનર સાથે કેન્ડલ માર્ચ કાઢી રિયાઝુદ્દિનને ન્યાય મળે તે માટે માગણી કરી છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો રિયાઝુદ્દિનના સમર્થનમાં આવ્યા છે લોકોએ સાયકલ ગેંગ વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા ઉલ્લેખનીય છે કે, આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી

Videos similaires