અમદાવાદ:નવરાત્રી દર વર્ષે યુવક અને યુવતીઓને બીજા કરતા કંઇક અલગ કરતા હોય છે યુવતીઓ જેમ નવરાત્રીની તૈયારીઓ કરે છે તેમ યુવકોએ પણ નવરાત્રીની તૈયારીઓ કરી છે અમદાવાદના યુવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના થીમ પર પાઘડી બનાવી છે જેમાં કચ્છી લુક આપવામાં આવ્યો છે ત્રણથી ચાર કિલોની આ પાઘડી પહેરી યુવાન આ નવરાત્રીમાં ગરબે ઘૂમશે