હિંમતનગર:અમદાવાદ બાદ રાજ્યભરમાં એજન્ટો સામે આરટીઓ કચેરીઓમાં કાર્યવાહી કરીને એજન્ટ પ્રથા બંધ કરવામાં આવી રહી છે ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગર આરટીઓ કચેરી ખાતેમાં લાયસન્સ કે વાહન રજીસ્ટ્રેશન સંબંધિત કામ કરતા એજન્ટો પર આરટીઓ અધિકારીએ કેચરીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદયો છે કચેરીમાં આવેલા એજન્ટોને પકડી પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા