ન્યુયોર્કમાં મુસ્લિમોની સુરક્ષા અને મદદ માટે ખાસ સ્કવોડ - મુસ્લિમ કોમ્યુનીટિ પેટ્રોલ પોલીસ

2019-09-24 837

અમેરિકાના ન્યુયોર્કમાં મુસ્લિમ કોમ્યુનીટિ પેટ્રોલ પોલીસ જોવા મળી રહી છે USમાં વસતાં મુસ્લિમોની સુરક્ષા અને મદદ માટે ખાસ સ્કવોડ બનાવાઈ છે જેઓ મુસ્લિમ વસ્તી અને મસ્જિદોની બહાર પેટ્રોલીંગ કરે છે મુસ્લિમ મહિલાઓ પણ MCPમાં જોડાઈ છે જેઓ ન્યુયોર્કના રસ્તાઓ પર હિજાબ પહેરીને ડ્યુટી કરતી જોવા મળી હતી MCPનો મુખ્ય હેતુ વંશીય ગુનાઓ સામે મુસ્લિમોને રક્ષણ આપવાનો છે ઉલ્લેખનીય છે કે, કેટલીકવાર MCPને સ્થાનિકોના રોષનો ભોગ પણ બનવું પડે છે તો કેટલીયવાર MCP પર શરીયાના કાયદાનું પાલન કરાવવાનો આરોપ પણ લાગ્યા કરે છે

Videos similaires