શાહે કહ્યું- 2021ની વસતી ગણતરી મોબાઇલ એપથી થશે

2019-09-23 1,451

દેશમાં પહેલી વખત 2021ની વસતી ગણતરી ડિજીટલ સ્વરૂપે થશે તેના માટે કેન્દ્ર સરકારે એક ખાસ મોબાઇલ એપ વિકસિત કરવાનો દાવો કર્યો છે એન્ડ્રોઇડ ફોન માટે આ એપનું નિર્માણ દેશમાં જ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું કે ડિજિટલ પ્રક્રિયાથી જનસંખ્યાના આંકડાઓ ભેગા કરવાથી કાગળોથી થતી કામગીરીથી ઓછો સમય લાગશે શાહે દરેક જરૂરી સુવિધાઓ માટે એક યુનિવર્સલ કાર્ડ લાવવાના સંકેત પણ આપ્યા તેમણે કહ્યું કે આધાર, પાસપોર્ટ, બેન્ક ખાતા, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઇડી કાર્ડ વેગેરેના બદલામાં માત્ર એક કાર્ડની યોજના સંભવ છે

Videos similaires