અમેરિકામાં મોદીને રેડ કાર્પેટ તો ઈમરાનને ડૉર કાર્પેટ, ઈન્ટરનેશન મંચ પર ઈમરાનનું અપમાન

2019-09-23 2,770

દુનિયા આખાયમાં કરગરતું પાકિસ્તાન અમેરિકામાં જતા વેંત જ અપમાનિત થયુ વાત હતી ન્યૂ યોર્કની, એક તરફ અમેરિકાના હ્યુસ્ટન પહોંચતા જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું તો બીજી તરફ પાકિસ્તાની પીએમનું ન્યૂ યોર્કમાં કોઈ જ તામજામ વગર સ્વાગત થયું હતુ ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ જ અમેરિકી અધિકારી હાજર નહોતો માત્ર તેના રાજદૂત અને બીજા પાકિસ્તાની અધિકારીઓ હતા અને મજાક તો એ વાતની ઉડી કે જ્યારે ઈમરાન ખાન પ્લેનમાંથી ઉતર્યા તો તેના માટે એક રેડ ડોર મેટ બિછાવેલી હતી જ્યારે પીએમ મોદીના વેલકમ માટે અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા તેમનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું, અને પીએમ મોદી પ્લેનમાંથી ઉતર્યા ત્યાંથી લઈ તેમની કાર સુધી રેડ કાર્પેટ બિછાવેલી હતી, બંને પીએમના આ રીતના સ્વાગતની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે તો પાક પીએમના અપમાનની પણ મજાક ઉડી રહી છે

Videos similaires