હ્યૂસ્ટનમાં નમો...નમો..., આતંક સામે મોદી-ટ્રમ્પ સાથે

2019-09-23 1,056

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંહ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં મોદી અને ટ્રમ્પ એક મંચ પર હતામોદીએ પાક પર પ્રહાર કરતા કહ્યું કે અમેરિકામાં 9/11 હોય કે મુંબઇમાં 26/11, હુમલાના કાવતરાખોર એક જ જગ્યાએથી મળ્યાંટ્રમ્પે ઈસ્લામિક આતંકવાદને લઈ કહ્યું કે ભારત સાથે મળી લડશેટ્રમ્પે એમ પણ કહ્યું કે બંને દેશો માટે સરહદની સુરક્ષા મહત્વની છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Videos similaires