મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરીને કહ્યું- અબ કી બાર , ટ્રમ્પ સરકાર

2019-09-22 202

હ્યૂસ્ટન:અંગ્રેજીમાં ભાષણની શરુઆત કરીને મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ અંગે આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિએ વૈશ્વિક કક્ષાએ અભૂતપૂર્વ પ્રભાવ પાડ્યો છે અમે જ્યારે પણ મળ્યા છીએ ત્યારે તેઓ હંમેશા ઉર્જા અને ઉષ્માસભર રીતે મળ્યા છે તેઓ અમેરિકાની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે તેઓ એક પ્રભાવશાળી નેતાછે જેમનુ નામ હંમેશા સમગ્ર વિશ્વમાં બોલાતું રહે છે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે

Videos similaires